Tane Sachve Parvati

Category Short Stories
Select format

In stock

Qty

તને સાચવે પારવતી

બાફોઈના શબ્દોની સાથે ડૉક્ટરે સમભાવથી કેટલી સરસ વાત કરી હતી તે યાદ આવી;
મારી વાત સાંબળજો અને યાદ રાખજો. મારા ભાગ્યમાં કેટકેટલાં માબાપોને આઘાતજનક ને ક્યારેક ભયંકર નિદાનો આપવાં પડે છે! હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું. પોતાના સંતાનની જિંદગી નિરર્થક વહેતી જતી જોઈ રહેવું એ અગ્નિપરીક્ષા છે, ત્યારે હું એમને એક જ વાત કહું છું, ઈશ્વર શક્તિશાળીને જ પીડાનું વરદાન આપે છે. આ શાપ નથી, યુ આર ધ ચોઝન વન.
નચિકેત બાલ્કનીમાં ઊભો રહ્યો. ચોઝન વન. માનસિક ખોડખાંપણ અને વિકલાંગ બાળકના પિતા બનવાનું ઈશ્વરે એના ભાલે સૌભાગ્યતિલક કર્યું છે. ભલે, તો એમ. હવે ઈશ્વરની આ કરુણાને લાયક તો બનવું પડશે.

SKU: 9789388882231 Category: Tags: , , , , ,
Weight 0.16 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tane Sachve Parvati”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789388882231

Month & Year: April 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.16 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789388882231

Month & Year: April 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.16 kg