-
-
Patthar Ni Naav
₹150.00આ કવિનું ભાષાકર્મ રસ પડે તેવું છે. ટૂંકી બહરથી લઈને લાંબી બહર સુધીના છંદોમાં તેમણે ખેડાણ કર્યું છે. અવનવાં સંબોધનો વાંચી ગઝલમાં ખુશ થયો, પણ ખબર મોડી મળી કે હું નથી સંદર્ભમાં. ‘ગઝલપણું’ ગઝલમાં ગઝલના જ શબ્દો, ગઝલની જ પરિભાષાનો ઉપયોગ કરીને તેમણે જીવનની ખૂબ સુંદર વાત કરી છે. એક... read more
Category: Ghazal
Category: New Arrivals
-
-
-
-
-
-
-
-
-
-
-
Perception
₹95.00પર્સેપશન ' 26 ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે . સામાજિક તાણાવાણા, માનવીય આંતરસંબંધો અને કલ્પનો ને આધારે રચાયેલી આ વાર્તાઓ જીવાતા જીવનનું અને આધુનિક સમયનું પ્રતિબિંબ છે. મોતના કૂવામાં કામ કરતો માણસ, એક સાઈકિયાટ્રીસ્ટ, એક પરીક્ષામાં સુપરવિઝન કરતી સ્ત્રી, એક સાવકી મા ...આવા અવનવા પાત્રો લઈને લખાયેલી આ વાર્તાઓ રસપ્રદ છે.
Category: Fiction
-
-
-
-
Periyar
₹175.00દ્રવિડી ચળવળના પિતા મનાયેલા ઈ. વી. રામાસામી ઉર્ફે પેરિયાર એ સ્વપ્નશીલ, બુદ્ધિનિષ્ઠ, નાસ્તિક, કર્મશીલ, સમાજસુધારક, લેખક અને રાજકારણના વડીલ મનાયા છે. લગભગ સાઠ વર્ષની તેમની રસપ્રદ રાજકીય મુસાફરીમાં પેરિયારે અનેક રંગ ધારણ કર્યા. એમને ચાહનારા પણ ઘણા હતા અને ધિક્કારનારા પણ ઓછા ન હતા. જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન અને સ્ત્રીઓનો ઉદ્ધાર એમનાં... read more
Category: Biography
Category: Latest
Category: New Arrivals
-
-
-
-
-
Phoolne Vagya Kanta
₹300.00જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
-
-
-
-




































