Mari Jivanyatra
₹150.00ભારતના સૌથી વધુ સન્માનનીય ચિંતક અને લાખો લોકોના રોલમૉડલ એ.પી.જે. અબ્દુલ કલામના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ રામેશ્વરમ્ માં ઊછરતા નાનકડા બાળકથી માંડીેન દેશના અગિયારમા રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધીનું, એ.પી.જે. અબ્દુલ કલામનું જીવન અસાધારણ સંકલ્પશક્તિ, હિંમત, ખંત અને સતત શ્રેષ્ઠતા માટેની ઉત્કટતાનું ઝળહળતું ઉદાહરણ છે. આ પુસ્તક તેમના જીવનની અનેક પ્રેરણાદાયી ઘટનાઓને... read more
Category: Inspirational








































