લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more
લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
યુરોપમાં બરફના પંખી આ કોઈ સ્થૂળ પ્રવાસવર્ણન નથી. યુરોપમાં બરફનું સામ્રાજ્ય ખરું, પરંતુ એ બરફ પર પથરાતા કુમળા તડકામાં વિચારનું સામ્રાજ્ય પણ તપે છે. થીજવી નાખે એવી ઠંડીમાં પણ જેમણે વિચારવાનું ન છોડ્યું તેવા મહાન વિચારકો યુરોપે આપ્યા છે. તેમને મેં બરફનાં પંખી તરીકે પ્રમાણ્યા છે. જ્યાં જ્યાં ગયો ત્યાં... read more










