
યજ્ઞમાં કદાચ લાખ આહુતિ આપવાની હોય તો કદાચ એકવાર એ અપાઈ જાય છે, પણ સમર્પણના યજ્ઞમાં ઇચ્છાની આહુતિ આપવા માટે તો સાચા પ્રેમની મહામૂલી મૂડીની જ અનિવાર્યતા હોય છે. પ્રેમ વિશે કેટલું પણ વાંચીએ, લખીએ, સાંભળીએ કે વિચારીએ તે કદી પૂરતું હોતું જ નથી. કદાચ પ્રેમની તરસ છિપાતી જ નથી... read more











