Suman Bajpai
3 Books
શિક્ષણ : એમ.એ., હિન્દી ઓનર્સ અને પત્રકારત્વમાં અભ્યાસ. પુસ્તકો : 160થી વધુ પુસ્તકોનો અંગ્રેજી અથવા હિન્દીમાં અનુવાદ, 12 વાર્તાસંગ્રહ, 9 બાળસાહિત્ય, 2 પૅરેન્ટિંગ, 2 લોકકથાઓ અને 3 જીવનચરિત્રનાં પુસ્તકોનું પ્રકાશન.ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ ખાતે હિન્દી વિભાગનાં ભૂતપૂર્વ સંપાદક. ‘સખી’, ‘મેરી સંગિની’ અને ‘ફોર્થ ડી વૂમન’ મૅગેઝિનનાં ભૂતપૂર્વ સહસંપાદક.

Showing all 3 results

  • Shamshanwasi Aghori

    ₹225.00

    ‘જુઓ, સમજો અને તમારા આત્માને દૃઢતાપૂર્વક સમજાવી દો કે આ ભૌતિક શરીરનું હવે આ દુનિયામાં કોઈ મૂલ્ય નથી. તે હવે માણસ નથી; તેના પોતાના પરિવારના સભ્યો પણ હવે તેને ફક્ત એક શબ તરીકે ઓળખે છે. જ્યારે કોઈ શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે તે તરત જ આગમાં બળતું નથી; ઘણા... read more

    By Suman Bajpai
    Category: Fiction
    Category: Latest
    Add to cart
  • The Naga Story

    ₹199.00

    ગુફામાં સંપૂર્ણપણે અંધારું હતું. નાગાસાધુઓને ત્યાં મૌન સાધનામાં ડૂબેલા જોઈને રુમી અને શેખર ધ્રૂજી ઊઠ્યાં. નાગાસાધુઓ વિશે જાણવાની તીવ્ર ઇચ્છા તેમને આ ગુફા સુધી ખેંચી લાવી હતી. કેટલાક સાધુઓ ધ્યાનમગ્ન હતા તો કેટલાક સાધુઓ મૌન સાધના કરી રહ્યા હતા. હાડકાં થીજી જાય એવા તીવ્ર ઠંડીવાળા વાતાવરણમાં ગહન એકાંતમાં બેસીને એ... read more

    By Suman Bajpai
    Category: Fiction
    Add to cart