
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more
માનવીય ગતિવિધિઓ, સ્વાર્થી રાજકારણીઓની રહેમનજર નીચે ચાલતી ખનનપ્રવૃત્તિઓ, જંગલમાંથી નીકળતા રસ્તાઓ, રેલવે ટ્રેક્સ, ગેરકાયદે લાયન-શો વગેરેથી અકળાઈને કોઈ દિવસ સિંહોમાં ફેરફાર આવ્યો એ દિવસે આપણી ખરાબ દશા થવાની છે. એ વખતે માણસજાત એવા વળાંક પર આવીને ઊભી રહી જશે કે કાં તો માણસ અને કાં તો સિંહ - એ બેમાંથી... read more
એ ચોપાટી પર, સંધ્યાસમયની ભીડમાંથી રસ્તો કરતો દૂર સુધી રેતીમાં ખૂંપેલી હોડીઓ પાસે પહોંચ્યો. એક હોડીની આગળ પાટિયું જડેલું હતું ત્યાં કુશાન બેઠો. સામે છેક ક્ષિતિજની ધાર સુધી દરિયો ફેલાયેલો હતો. અનાવૃત. એના ઘુઘવતાં મોજાં એના એકલાની જ સાથે ગોઠડી માંડતાં હતાં, ભુજંગની જેમ ફેણ માંડી ધસી આવતાં હતાં. સૂર્યનાં... read more







