
કાયાની વાર્તા અને વાર્તાની કાયા વાર્તા ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ નથી લેતી પણ ચોરસ બારીમાંથી દેખાતું આકાશ બારી જેટલું જ હોય છે. આ વાર્તાઓનાં પાત્રોએ ક્ષણની સદી વચ્ચે ઊભાં રહીને અહીં જ શોધ્યા કર્યું છે પોતીકું એક આખું આકાશ... અહીં જ તો ઠાલવ્યું છે તેમણે તેમનું ભીતર... અહીં જ... read more
જીવનને સમૃદ્ધ બનાવે છે અમીરસ! પ્રશ્ન એ છે કે આ અમીરસ છે શું? વિદ્વાનો અને ચિંતકો કહે છે કે પ્રેમ અમીરસ છે, સેવા અમીરસ છે, ક્ષમા અમીરસ છે, ત્યાગ અમીરસ છે, પ્રસન્નતા અને આનંદની લૂંટ ચલાવવી એ અમીરસ છે, સમગ્ર દુનિયા માટે ખુશીઓનો ખજાનો ખોલી નાખવો એ અમીરસ છે! આ... read more







