અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more
શરૂઆતના કલાકોમાં કંઈ જ નહોતું; ન ડર, ન દુઃખ, હતો માત્ર શૂન્યાવકાશ અને નીરવ શાંતિ! એન્ડીઝના ખતરનાક બર્ફીલા પહાડોમાં એક વિમાન તૂટી પડ્યું, પણ તેમાંના કેટલાક લોકો બચી ગયા અને પછી ચાલ્યો જિંદગી સામેનો જંગ. બે મહિના તે લોકો ત્યાં ફસાયેલા રહ્યા. વચ્ચે હિમપ્રપાત આવ્યો અને વધુ થોડા લોકો માર્યા... read more








