Most of us grow up around Jainism. We follow rituals. We hear rules. We inherit beliefs. But very few of us actually understand it. Why does Jainism feel restrictive? Is Karma real—or just a comforting idea? Why do we still feel restless even when life is going fine? Can we live an ambitious, modern life... read more
અત્યાર સુધી લખાતા ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા લઈને આવતી આ કથાઓ, તમારા રોમેરોમમાં એક નવો જ રોમાંચ પેદા કરશે! દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. આ દરેક કથા માત્ર નીરસ વર્ણનકથા નહીં બની રહેતાં તમને... read more
ગીતા રણમેદાનનું ગીત છે. જીવન અને મૃત્યુની સરહદે ઝીલાયેલો કર્તવ્યબોધ છે. આમ પણ જીવન એક સંગ્રામ જ છે ને? કોઇવાર જાત સાથે તો કોઇવાર જગ સાથે! હજારો વર્ષથી ગીતારૂપી જ્ઞાનસરિતા વિશ્વમાં વહેતી રહી છે. તેના કિનારે અનેક જીવોએ તરસ છિપાવી છે. ગીતાજળનાં સિંચનથી અનેક સંસ્કૃતિઓ વિકસી છે. ટૅક્નૉલૉજીના પ્રતાપે આજે... read more
આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more
માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે. ... read more








