Yaadi Zare Chhe Aapni
₹325.00રાજવી કવિ કલાપીના જીવન ઉપર આધારિત સંવેદના, પ્રણય અને તત્ત્વજ્ઞાનની સંવેદનશીલ કથા ખુલ્લી હથેળી જેવાં કાઠિયાવાડમાં નાનકડી મુઠ્ઠી વળે એવડું નાનકડું રજવાડું એટલે લાઠી રાજ્ય! અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી તેના રાજા. કલાપીનું જીવન માત્ર છવ્વીસ વર્ષ, પાંચ મહિના અને અગિયાર દિવસનું! આટલા સમયમાં તેમની બાળપણની લીલા, કિશોરાવસ્થા અને... read more
Category: Latest
Category: Novel











