વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ અગાથા ક્રિસ્ટી `જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું... read more
દરરોજ સવારમાં ઊગતો એક વિચાર એટલે ‘મૉર્નિંગ મ્યુસિંગ્સ’. ‘મ્યુસિંગ્સ’ એટલે વિચારવું – પોતાના જીવનને થોડું અટકીને જોવાનો પ્રયત્ન. આ પુસ્તક માત્ર વિચારોનો સંગ્રહ નથી; જીવન અને સંબંધોને સરળ રીતે અને એક નવી દૃષ્ટિથી સમજવાની એક સહજ યાત્રા છે. સંબંધો આપણું જીવનસંગીત છે, પરંતુ અહંકાર, અપેક્ષા અને ભય તેને બેસૂરું બનાવી... read more
સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ? હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ? 21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ? —— આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે… આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે… હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા... read more
કલ્પનાની અગાસીએથી જોયેલું આકાશ કેટલું પણ સુંદર હોય પણ ત્યાં ફક્ત ઊડી શકાય, જીવી શકાતું નથી. જીવવા માટે તો પગ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ, જમીનના ખડતલપણાથી ક્યારેક પગ છોલાય, ચિરાય તો એ જ જમીનમાં ઊગેલાં ઘાસથી પાનીએ સુંવાળપ અનુભવાય; ખોડાયેલા પગ મૂળ બનીને જમીનમાં પેસે તો ક્યારેક પગ પૈડાં... read more











