નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય? ગુજરાતી ભાષામાં આજના... read more
નામરુપ જેનાં મૂળ ઊંચે છે અને જેની શાખાઓ નીચે છે એવા ભવ્ય ‘સનાતન’ અશ્વત્થ વૃક્ષનાં પર્ણો પણ ફૂટતાં, ફરફરતાં, ખરતાં અને નામરૂપ ત્યજીને ક્યાંક વિલીન થઈ જતાં જોઉં છું. બધું સતત બદલાતું રહે છે. ‘અશ્વત્થ’ શબ્દ જ કહે છે કે આવતીકાલે આ બધું આ રૂપે નહિ હોય. રૂપોની આ અકળ... read more
મારે તો ચાંદો જોઈએ સુધા મૂર્તિ બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે... read more
હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા... ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે... read more










