सूर्य की किरणें धूप का विस्तार तब करती हैं जब उसका प्रकाश संसार को और अपनी तीव्र गर्माहट से जीवन प्रदान करता है । वैसे ही वर्तमान में महिलाओं की लेखनी भी अपनी प्रतिभा कल्पना एवं अंतर्दृष्टि की सूक्ष्म अनुभूतियों से समाज को नई दिशा, नए विषय, नए आयाम देने में... read more
અખેપાતર ‘અખેપાતર' માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે. પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે.... read more
અવનીશ ભટ્ટની નવલકથા `કેવળ મારી આંખોમાં' વિષયના બંધનમાં બાંધવી મુશ્કેલ છે. નથી એ માત્ર સબંધોની વાત, નથી એ માત્ર શિક્ષણક્ષેત્રમાં ફેલાયેલા પૂર્વગ્રહો વિશેનો કોઈ વિસ્તાર, નથી આ નવલ મધ્યમવર્ગની મુશ્કેલીઓ પર કેન્દ્રિત. માટે જ આ નવલકથાને ઓળખ સ્થાપવાનો સંઘર્ષ કહી શકાય. સંબંધો થકી, ભણતર થકી, કોઈ સાહસ થકી, પોતાની સ્વાભાવિક... read more
આગને કદી બરફ થતાં જોઈ છે? આગ - એક એવી આગ જે ક્યારેય ક્યાંય પીગળી ન શકી. જ્યારે ઊંચા ઊંચા અવાજો નાના નાના અવાજોને ગળી જાય છે ત્યારે દબાયેલા એ અવાજો અકથ્ય વેદનાની ઝાળ થઈને સંવેદનશીલ માણસોની ભીતર બાઝી જતા હશે. એ જ આગ જે ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થઈ... read more













