અમર પ્રવાસનિબંધો `જીવ્યા કરતાં જોયું ભલું' એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે! તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ... read more
અંગ્રેજીમાં સરળ વાતચીત English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં... read more
ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય કવિ તરીકે પોંખ્યા હતા એવા મહાન લેખક ઝવેરચંદ મેઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ – ‘સૌરાષ્ટ્રની રસધાર’ આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું ગણાય છે. મેઘાણીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરીફરીને લોકો પાસેથી લોકકથાઓ, વીરગાથાઓ, દંતકથાઓ, ગીતો, પ્રસંગો અને વાર્તાઓ ભેગી કરીને આ ગ્રંથમાં એકસાથે... read more
દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે. જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ... read more










