શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથી મેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન. શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય... read more
માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં... read more
પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્દશ દેખાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધાં પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતનાં જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવીય મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી-મીઠ્ઠી... read more
કેટલાક ગ્રંથ માત્ર વાંચવામાં આવે છે; કેટલાક ગ્રંથ વાચકના અંતરમાં એક નવી યાત્રાનો આરંભ કરે છે. ‘ચૈરૈવિતિ... ભારતની અવિરત અમૃતયાત્રા’ ભારતના ચિંતન, સંસ્કૃતિ, કર્તવ્ય, મૂલ્યબોધ, જીવનદર્શન અને રાષ્ટ્રચેતનાના અવિરત પ્રવાહને એક સમગ્ર દૃષ્ટિથી સમજવાનો વિનમ્ર પ્રયાસ છે. આ કૃતિ કોઈ ઘટનાનું વર્ણન નથી કરતી; તે ભારતની સહસ્રાબ્દીઓથી વહેતી ચેતનાને અનુભવી,... read more
વાર્તાની કેન્દ્રવર્તી ક્ષણ પકડીને સહજ રીતે વિકસાવી એનો કલાત્મક અંત લાવવામાં રાઘવજી માધડની વાર્તામાં કલાસૂઝ અને શક્તિનાં દર્શન થાય છે. મણિલાલ હ. પટેલ (‘સંબંધ’ સંગ્રહની પ્રસ્તાવનામાંથી, 1999) લેખકના વિશાળ અનુભવજગત અને માંહ્યલી સંવેદનાઓ થકી ઝબકારો આપી જતી આ વાર્તાઓ તેના ગ્રામીણ પરિવેશ, તળપદી બોલી અને સાચકલી પીડાથી છલકાતાં પાત્રોના... read more








