Super Foods
₹150.00Food આપણા માટે કાયમ રસ અને આનંદનો વિષય રહ્યો છે પણ તમે કદી એવું વિચાર્યું છે કે Foodમાં તમે શું શું લો છો? વળી, ક્યારે, કેટલું અને કેવું Food લો છો? શું તમે ખરેખર Healthy Food ખાઈ રહ્યાં છો? ક્યાંક એવું તો નથી ને કે ખોરાકની તમારી એ આદતો તમને... read more
Category: Cookery
Super Kids
₹375.00આપણે સૌ અત્યારે AIના સમયકાળમાં જીવી રહ્યાં છીએ. AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાચ એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે. અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા... read more
Category: Child Psychology
Super Memory
₹125.00આપણી કોઈ પણ શક્તિઓ ‘સારી યાદશક્તિ’ વગર નબળી સાબિત થાય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે સારી યાદશક્તિ ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વિકસાવવી એ સૌથી સરળ બાબત છે. તમારા હાથમાં જે પુસ્તક છે તે યાદશક્તિ વધારવા માટેનું સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ... read more
Category: Self Help
















