Speedpost
₹295.00જગતનો સૌથી શ્રેષ્ઠ અને ગાઢ સંબંધ એટલે મા અને તેનાં સંતાનો વચ્ચેનો સંબંધ. ધ મોસ્ટ સ્પેશિયલ બૉન્ડ ઇન ધ વર્લ્ડ! એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવૃત્તિ છે. વાલી તરીકે આપણને સ્પર્શતા અનેક પ્રશ્નોનાં પ્રેક્ટિકલ, અભ્યાસુ છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે સ્પીડપોસ્ટ. જાણીતાં... read more
Category: Inspirational