સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
ક્રાઇમ... ક્રાઇમ… ક્રાઇમ… હત્યાઓ થઈ છે… કેટલી? ક્યાં? કેવી રીતે? રહસ્ય અકબંધ છે! કોણ હતી એ, લાલ વાળવાળી સ્ત્રી? ધમકીપત્ર મોકલનાર અજનબીની ગંદી મુરાદ આખરે કોનો ભોગ લેશે? મનાલીની આર્ટ ગૅલરીમાંથી ચોરી થયેલા લિયોનાર્દો દ વિંચીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ સાથે પેલા ભેદી પત્રને શું સંબંધ હશે? એ રાત્રે બારમાં બનેલી દુર્ઘટના... read more
‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’ સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા... read more
સણસણતું તીર છૂટ્યું અને જેમ્સનો આખો હાથ લોહીલુહાણ થઈ ગયો. આ ઘટનાથી પેન્ટોનના જંગલમાં ઊભેલાં જેમ્સનાં તમામ સાથીઓ બરાબર સમજી ગયાં કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. આખરે આ દગા પાછળનો હેતુ શું? તેઓ કોના લાલચી કાવતરામાં ફસાઈ ગયા હતા? જેમ્સની પ્રેમિકા જેને પોતાનો મિત્ર સમજે છે શું ખરેખર તે... read more
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more







