શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે? હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ... read more
In this combo, get all the books of Miya Fuski from Part 1 to Part 15 and also get a complimentary coffee mug
Food આપણા માટે કાયમ રસ અને આનંદનો વિષય રહ્યો છે પણ તમે કદી એવું વિચાર્યું છે કે Foodમાં તમે શું શું લો છો? વળી, ક્યારે, કેટલું અને કેવું Food લો છો? શું તમે ખરેખર Healthy Food ખાઈ રહ્યાં છો? ક્યાંક એવું તો નથી ને કે ખોરાકની તમારી એ આદતો તમને... read more
અવેકન THE GIANT વિધિન દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! દુનિયાના નંબર વન Life Coach મનાતાં ઍન્થની રોબિન્સનું આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Within, તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિના... read more
જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા
આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more









