પાને પાને જકડી રાખતી રોમાંચક કથા ઉદ્યોગપતિ વૅન્ગર કૉર્પોરેશનના ચૅરમૅન હેર્નિક વૅન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે. પત્રકાર 40 વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે મિકાઇલ બ્લૂમફિસ્ટ, વૅન્ગર પરિવારનો ભૂતકાળ... read more
એક નવા પ્રદેશ અને પરિસ્થિતિ વચ્ચે અસ્તિત્વ માટે જીવતી, ઝંઝાવાત સામે ઝઝૂમતી, યુવાન અને છતાં નિરાધાર એવી સ્ત્રીની આ કથા છે.|| પ્રિયજન પોતાના લીધે જેલમાં ગયો છે. આજીવન કેદ થવામાં છે. છૂટે તો પણ જાનનું જોખમ છે. પોતે સોશિયલ મીડિયાના કારણે બદનામ થઈ ચૂકી છે... એક નવી જિંદગી જીવવા, એક... read more
આપણા શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી. કોઈએ આજ સુધી, ‘મન’ને જોયું નથી. પરંતુ આ ‘મન’ આપણા વ્યવહારો અને જીવનનું સ્ટિયરિંગ વ્હીલ છે એ હવે સ્વીકારાઈ ચૂક્યું છે. માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે એટલું જ નહીં, બીજાના, મનને સમજવું પણ અનિવાર્ય છે.... read more












