The Girl With Dragon Tatto

Select format

In stock

Qty

પાને પાને જકડી રાખતી રોમાંચક કથા
ઉદ્યોગપતિ
વૅન્ગર કૉર્પોરેશનના ચૅરમૅન હેર્નિક વૅન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે.
પત્રકાર
40 વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે મિકાઇલ બ્લૂમફિસ્ટ, વૅન્ગર પરિવારનો ભૂતકાળ ખોદે છે. પણ કોઈક એવું છે, જે આ રહસ્યને ભૂતકાળમાં જ ધરબી રાખવા માટે કોઈપણ હદે જઈ શકે છે.
ધ Girl વિથ ડ્રેગન ટૅટૂી
અકળ અને ગૂઢ વ્યક્તિત્વ ધરાવતી જોખમી સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ લિઝબેથ સેલેન્ડર, પત્રકાર બ્લૂમફિસ્ટને તપાસમાં મદદ કરે છે. લિઝબેથ એવી જિનિયસ કમ્પ્યૂટર હૅકર છે, જે સમાજના કે કાનૂનના કોઈપણ નિયંત્રણોને સાંખી લેતી નથી.

SKU: 9789381336076 Categories: , Tags: , , , , ,
Weight0.41 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Girl With Dragon Tatto”

Additional Details

ISBN: 9789381336076

Month & Year: September 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 384

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.41 kg

Additional Details

ISBN: 9789381336076

Month & Year: September 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 384

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.41 kg