‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’ સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા... read more
જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી વાચકોએ ‘પ્રિયજન’ને અંગત વ્યક્તિની જેમ ચાહી છે. ● એ વાંચ્યા પછી દરેક પેઢીના કોઈ પણ ઉંમરના વાચકોની આંખોમાં એકસરખી ચમક દેખાઈ છે. ● ‘પ્રિયજન’ની પ્રથમ આવૃત્તિ ૧૯80માં પ્રકાશિત થઈ ત્યારે જન્મ્યા નહોતા એ વાચકો પણ આ નવલકથા વાંચીને એ જ ભાવજગતમાં મુકાયા છે. ● ‘પ્રિયજન’ને... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more






