બિન્દાસ હરેશ ધોળકિયા થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે? વિચારે તો થઈ શકે ખરી? અને થાય તો? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ- ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક... read more
અનાથાશ્રમમાં ઉછરેલાં પ્રજ્ઞા અને નૂરેશ, પોતાની પાલકમાતા સુરેખાનો એવો તે કેવો ઉછેર પામ્યાં કે પ્રજ્ઞાએ NASA અને ભારતીય અવકાશ સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ દ્વારા અવકાશયાત્રી બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું? એ જ સુરેખામાનો ઉછેર પામીને નૂરેશે વહીવટીક્ષેત્રે પોતાનું એવું તે કેવું પર્ફોર્મન્સ બતાવ્યું કે જેનાં પરિણામે નૂરેશની વહીવટી કાબેલિયતનો લાભ... read more
જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુ:ખી હોય તો સમગ્ર કુટુંબને અકળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે... read more










