કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
મહોબ્બત - બેવકૂફો માટે બેવકૂફી, બાદશાહો માટે જશ્ન, આંધળાઓ માટે અંધારું, આશિકી આંખો માટે આંજણ, સમાજ માટે વાહિયાત વહેવાર, પ્રિયજનો માટે જાદુઈ ફિરાક, હવસખોરો માટે વાસના, હરખુડાં હૈયાં માટે વ્હાલ, ચાલનારાઓ માટે પગ, ઊડનારાઓ માટે પાંખો, બોલનારાઓ માટે અક્ષર, મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’, મૃત્યુ માટે રાખ, જીવન માટે ડમરી, રણ... read more








