વીનેશ અંતાણીની વાર્તાઓ માનવમનનાં ઝીણાંમાં ઝીણાં સંવેદનોને વિશિષ્ટ અને આગવી શૈલીમાં પ્રગટ કરે છે. તેઓ બહારથી સાદી અને સામાન્ય દેખાતી પરિસ્થિતિઓમાંથી વાર્તાનું બીજ પકડી તેની કલાત્મક માવજત કરે છે. એમની વાર્તાઓ બાહ્ય ઘટનાઓના વજન નીચે કચડાઈ જતી નથી, તો ઘટનાઓનો સાવ છેદ પણ ઉડાડતી નથી. એમણે એમના પાંચમા વાર્તાસંગ્રહ ‘પાછા... read more
દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે. જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ... read more
તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more







