Jewels Of Gir – Gujarati Edition
₹325.00ગિરપ્રદેશમાં તમે મને જ જોવા આવો છો, મારો પ્રદેશ તો તમે હજી જોયો જ નથી! તમે એકવાર મારા પ્રદેશની મુલાકાત લો, પછી વારંવાર અહીં આવતા થઈ જશો! એવું તો શું છે મારા ખજાનામાં કે હું તમને આગ્રહ કરું છું?! હું છું વનરાજ કેસરી! ધ કિંગ ઑફ ગિર! મારા દરબારનાં અદ્ભુત... read more
Category: Travelogue