વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
આજનું મહાનગર કોલકાતા, જે ગઈકાલ સુધી `કલકત્તા' નામે ઓળખાતું, એ નગરમાં જીવાતા માનવજીવનની ઘૂંટાયેલી કરુણતાનો સ્પર્શ તમને આ નવલકથામાં આજે પણ એટલો જ ભીનાશભર્યો લાગશે ! મહાનગર કોલકાતાનો એ ચૌરંગી વિસ્તાર, જ્યાં દિવસ કોઈ રમણી જેવી રમણીય રાતમાં ફેરવાઈ જાય છે અને રાત કોઈ કામદેવ જેવા સોહામણા દિવસમાં ! અહીં... read more
કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more







