‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો સાહિત્યકાર વસે છે તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જકપ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને... read more
આપણે આપણી આજુબાજુ જે-તે ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે? આ અને આવા અનેક સવાલોના... read more
‘ચાચા નેહરુ’ પછી બાળકો સાથે આટલી ઊંડી આત્મીયતા ધરાવતા નેતા ભારતને પહેલી જ વાર મળે છે. રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમગ્ર રાષ્ટ્રનાં બાળકો સાથે દર અઠવાડિયે કલાકે સુધી સંવાદ કરતા રહે છે. એમના ભવિષ્ય અને પ્રશ્નો વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરતા રહે છે. એમનાં પ્રવચન ભાવિ પેઢીઓ માટેના મુદ્દે શાણપણભરી કોઠાસૂઝ... read more
વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ એમોર મીઓ શું છે ? `એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ... read more
You cannot copy content of this page