અત્યાર સુધી લખાતા ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા લઈને આવતી આ કથાઓ, તમારા રોમેરોમમાં એક નવો જ રોમાંચ પેદા કરશે! દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. આ દરેક કથા માત્ર નીરસ વર્ણનકથા નહીં બની રહેતાં તમને... read more
કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની... read more









