આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more
ના, હવે અહીં કોઈ રહેતું। નથી. જે લોકો રહેતાં હતાં એ લોકો પણ બહાર નીકળી ગયાં છે. બહાર. ડેલીને તાળું મારવાની પણ જરૂર નથી. આકાશમાં બે જણ સમાઈ શકે એટલી જગ્યા તો હશે. અહીં કોઈ રહેતું નથી. બારીના કાચ પર છોકરીને પોતાના શરીરનું પ્રતિબિંબ દેખાયું – એક અંધારું શરીર. છોકરીને... read more
જેમ સંસ્કૃત એ ભારતવર્ષની ભાષા કહેવાય છે એમ જ કચ્છી એ ગૂર્જરપ્રદેશની સુંગધી ભાષા ગણાય છે. ભૌગોલિક રીતે ભલે કચ્છ આકરો પ્રદેશ છે, પણ સદીઓથી કચ્છની ધરતી, સંસ્કૃતિ અને પ્રજાએ પોતાના આગવા મિજાજ દ્વારા પોતાની અનેરી ઓળખ જાળવી રાખી છે. આ સંગ્રહમાં કચ્છ અને કચ્છી પ્રજામાં આજે પણ બોલચાલની ભાષામાં... read more
હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા એટલી બધી લોકપ્રિયતા મેળવી રહી છે કે એક કરોડ નકલોના વેચાણ સાથે તે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગઈ છે. "જર્મનીથી લઈને ભારત સુધી બધા જ લોકો જાણવા માગે છે કે શું છે હૂ મૂવ્ડ માય ચીઝ?" - ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર જો સફળતાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા... read more








