સોનાની નદીની શોધમાં! પાપુઆ ન્યુગિની - આ નામ પણ ઘણાં લોકોને સાવ અજાણ્યું લાગે એવું છે. આપણે માની પણ ન શકીએ કે લગભગ 1970 સુધી આ પ્રદેશ દુનિયાના મુખ્ય પ્રવાહથી સંપૂર્ણપણે વેગળો હતો. ત્યાંના લોકો એકબીજાને મારીને ખાઈ જવાને સાવ સામાન્ય બાબત ગણતા હતાં. ‘માથું કાપો કે માથું આપો’ એવી... read more
a
::સાસુ-વહુના મીઠા સંબંધનો શિલાલેખ:: પૃથ્વી પર માનવજીવનનો આરંભ થયો ત્યારે એક દિવસ આદમે ઇવને પૂછ્યું : `તું હંમેશાં આટલી ખુશ અને પ્રસન્ન કેમ રહે છે?’ ત્યારે ઇવે સ્મિત સાથે કહ્યું, `મારે સાસુ નથી!’ લગ્ન સંસ્થાની શરૂઆત થઈ હશે ત્યારથી આજદિન સુધી, સૌ સંબંધોમાં એકમાત્ર સાસુ-વહુનો સંબંધ ચર્ચાસ્પદ અને બહુચર્ચિત રહ્યો... read more
તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ'ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો... read more
વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ... read more
આપણું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું છે. ભવિષ્યમાં શું બનશે એ કોઈ જાણતું નથી. આવનારાં વર્ષોમાં શું પરિપૂર્ણ થશે, શું સિદ્ધ કરી શકાશે, કઈ સારી ઘટના બનશે અને કઈ દુર્ઘટના બનશે એ વિશે આપણે અજાણ જ રહીએ છીએ. તેમ છતાં માનવમાત્ર આદર્શ જીવનની નિરંતર શોધ કરવાનું ચાલુ રાખે છે. જીવનરૂપી આયનો... read more
વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ એમોર મીઓ શું છે ? `એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ... read more




