રાષ્ટ્રને સમર્પિત મહાન દેશપ્રેમીના મિજાજનો અનોખો પરિચય વી. શંકર, સરદાર પટેલના રાજકીય રીતે રાષ્ટ્રીય ઉદયથી માંડી, સરદાર પટેલના છેલ્લા શ્વાસ સુધી, તેમના સહાયક સચિવ રહ્યા હતા. તેઓ સાચા સરદારને ઓળખી શક્યા હતા. સરદાર પટેલની ક્રિયા-પ્રતિક્રિયા સૌથી પહેલાં સમજનાર, કદાચ એ એકમાત્ર વ્યક્તિ હતા, કારણ કે એ સરદારના મૌનને પણ સાંભળી... read more
ગાંધીજીને માપવાની નહીં, પામવાની કોશિશ મહાત્મા ગાંધી. દરેક ભારતીયને વિશ્વમાં માથું ઊંચું રાખવાની ઓળખ આપનાર મહાન વિભૂતિ. ગાંધીજી પરનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. હવે તો વ્હૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધની ખોટી, પાયા વગરની માહિતીનો પણ કોઈ હિસાબ નથી. ગાંધીજીને ગાળો દેવાથી, ભાંડવાથી કે એમને નકારવાથી... read more












