Lohpurush Sardar

Category Reminiscence, Latest
Select format

In stock

Qty

રાષ્ટ્રને સમર્પિત મહાન દેશપ્રેમીના મિજાજનો અનોખો પરિચય

વી. શંકર, સરદાર પટેલના રાજકીય રીતે રાષ્ટ્રીય ઉદયથી માંડી, સરદાર પટેલના છેલ્લા શ્વાસ સુધી, તેમના સહાયક સચિવ રહ્યા હતા. તેઓ સાચા સરદારને ઓળખી શક્યા હતા. સરદાર પટેલની ક્રિયા-પ્રતિક્રિયા સૌથી પહેલાં સમજનાર, કદાચ એ એકમાત્ર વ્યક્તિ હતા, કારણ કે એ સરદારના મૌનને પણ સાંભળી શકતા હતા! તેમને સરદારના ખેસથી માંડી દેશની બધી જ ખબર રહેતી! તેથી જ તેમને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ જેવી વિભૂતિઓના પરસ્પર સંબંધોની અક્ષરસઃ જાણ હતી.

ભારતની આઝાદી, ભાગલા, મહાત્મા ગાંધી, નહેરુ અને ઝીણા સાથેના સત્યપ્રસંગોને અહીં કલમ ઝાટકીને લખાયા છે. ભારતના સાચા ઇતિહાસનું અહીં દર્શન અપાયું છે. સરદારને શા માટે ‘લોહપુરુષ’નું બિરુદ મળ્યું જાણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

આ પુસ્તક સ્વચ્છ અરીસો ધરીને બતાવે છે કે, સરદાર પટેલ એકમાત્ર નેતા હતા, જે દૂરનું જોઈ શકતા હતા, તેમજ દેશના હિતમાં તેમજ દેશનાં લોકોના કલ્યાણ માટે ઝઝૂમતા હતા.

Weight0.18 kg
Dimensions8.5 × 5.5 × 0.25 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Lohpurush Sardar”

Additional Details

ISBN: 9789361970283

Month & Year: September 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.18 kg

વી. શંકર એક ઇન્ડિયન સિવિલ સર્વિસીસ (આઇ.સી.એસ.) અધિકારી હતા. તેમણે 1946થી, સરદાર વલ્લભભાઈ પટેલનું 1950માં અવસાન થયું, ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી જ નહીં પરંતુ… Read More

Additional Details

ISBN: 9789361970283

Month & Year: September 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.18 kg