કેટલાક ગ્રંથ માત્ર વાંચવામાં આવે છે; કેટલાક ગ્રંથ વાચકના અંતરમાં એક નવી યાત્રાનો આરંભ કરે છે. ‘ચૈરૈવિતિ... ભારતની અવિરત અમૃતયાત્રા’ ભારતના ચિંતન, સંસ્કૃતિ, કર્તવ્ય, મૂલ્યબોધ, જીવનદર્શન અને રાષ્ટ્રચેતનાના અવિરત પ્રવાહને એક સમગ્ર દૃષ્ટિથી સમજવાનો વિનમ્ર પ્રયાસ છે. આ કૃતિ કોઈ ઘટનાનું વર્ણન નથી કરતી; તે ભારતની સહસ્રાબ્દીઓથી વહેતી ચેતનાને અનુભવી,... read more
મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ) રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more








