ગિરપ્રદેશમાં તમે મને જ જોવા આવો છો, મારો પ્રદેશ તો તમે હજી જોયો જ નથી! તમે એકવાર મારા પ્રદેશની મુલાકાત લો, પછી વારંવાર અહીં આવતા થઈ જશો! એવું તો શું છે મારા ખજાનામાં કે હું તમને આગ્રહ કરું છું?! હું છું વનરાજ કેસરી! ધ કિંગ ઑફ ગિર! મારા દરબારનાં અદ્ભુત... read more
સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
‘ગૌતમ અદાણીને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમની દૃઢતા, તીક્ષ્ણ બુદ્ધિ અને અવિરત ઊર્જાનો હું પ્રશંસક છું. ગૌતમભાઈ નવા અને આત્મવિશ્વાસુ ભારતના સૌથી પ્રશંસનીય ઉદ્યોગપતિઓમાંના એક છે. ગૌતમ અદાણીની આ વિકાસગાથા સૌએ વાંચવા જેવી છે. આદરણીય આર. એન. ભાસ્કરની સક્ષમ લેખનશૈલી જોતાં, હું કોઈ ખચકાટ વગર કહી શકું છું કે... read more
“રાયન હૉલિડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં ‘કશુંક મેળવવા માટે’ તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે.” ઍન્થની રોબિન્સ International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Powerનાં લેખક ------ આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતાં કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો... read more
દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની... read more
કૉર્પોરેટ કંપનીમાં કાર્યરત અમન પોતાના માટે અને કંપની માટે પૈસા ભેગા કરી લેવાની દોડમાં છે. તે નથી પોતાનાં બાળકો ઉપર ધ્યાન આપી શકતો કે નથી પોતાની પત્નીને પણ વફાદાર રહી શકતો. એક અસંતુષ્ટ આત્મા બનીને જીવનને વેંઢાર્યા કરે છે. એવામાં જીવનમાં થોડુંક સુખ મેળવવાનાં પ્રયત્નોમાં અમનની મુલાકાત થાય છે... read more
શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથી મેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન. શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય... read more
‘લીડરશિપ પર્વ' પુસ્તકનો પહેલો ભાગ ‘આરંભ' પ્રકાશિત થયો ત્યારે ખબર નહોતી કે આ પુસ્તકને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળશે અને સેંકડો વાચકો દ્વારા આ પુસ્તક ભેટમાં આપવા માટે બલ્કમાં ખરીદાશે. દરેક પુસ્તકની પણ પોતાની નિયતિ હોય છે. ‘લીડરશિપ પર્વ' ‘આરંભ'ની નિયતિમાં વાચકોનો અત્યંત પ્રેમ લખ્યો હતો! આ પુસ્તક ત્રણ ભાગમાં... read more
પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી... read more










