ઢોલના અવાજ જેવો કાફલો... લયમાં જીવતો કાફલો... તાલમાં બંધાયેલો કાફલો... નાચતો - કૂદતો કાફલો... પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો... `કાફલો' આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી... read more
હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા... ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે... read more







