શગ રે સંકોરું વર્ષા અડાલજા - કૃષ્ણ, મારાથી દૂર કેમ રહો છો? - તમે કેવી વાત કરો છો? - ‘તું’ કહોને મને! હું યુવાન છું, સુંદર છું, મારા શરીર માટે તમને તલસાટ નથી થતો? - જુઓ વસંત… - વસંત છું અને મહોરી રહી છું પ્રિયે. - આ ઠીક નથી. -... read more
ઘૂઘવતા સમંદરને વળી `પ્રેમ'ની વ્યાખ્યા સાથે શો સંબંધ? પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે. જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો `પ્રેમ' શબ્દ મોખરે મૂકવો પડે. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટૂકું પડે છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ... read more









