બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more
આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus... read more













