હાસ્ય સાહિત્યમાં હાસ્યને ગંભીરતાનાં વસ્ત્રો પહેરાવીને કે પછી ગંભીરતાને હાસ્યનાં વસ્ત્રો પહેરાવીને જીવનને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવું હોય તો, ગુજરાતી હાસ્ય સાહિત્યનું આ એક આદર્શ અને નમૂનારૂપ ક્લાસિક પુસ્તક `વૈકુંઠ નથી જાવું’ વાંચવું પડે. આ નિબંધ સંગ્રહમાં રજૂ થયેલા નિબંધો નદીનો એવો પ્રવાહ અને કિનારો બનીને આવ્યા છે કે... read more
ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન'ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ' સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં... read more
ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય કવિ તરીકે પોંખ્યા હતા એવા મહાન લેખક ઝવેરચંદ મેઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ – ‘સૌરાષ્ટ્રની રસધાર’ આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું ગણાય છે. મેઘાણીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરીફરીને લોકો પાસેથી લોકકથાઓ, વીરગાથાઓ, દંતકથાઓ, ગીતો, પ્રસંગો અને વાર્તાઓ ભેગી કરીને આ ગ્રંથમાં એકસાથે... read more









