Microsoftના મહારથી - બિલ ગેટ્સ પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉદ્યોગજગતનો પણ નિયમ છે. સૉફ્ટવૅરની દુનિયાની સીમાઓ વધારીને આવતી કાલની પેઢી માટે કશુંક મહત્ત્વનું પ્રદાન કરવું એ જ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આ પ્રતિભાશાળી વ્યક્તિએ નાનપણથી જ પારખી... read more
રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more