Unlimited Power

Select format

In stock

Qty

જો તમે તમારી જિંદગી છે એના કરતાં વધુ સારી રીતે જીવવા – ઊજવવા માંગતા હો, તો આ પુસ્તક તમારી એ ઈચ્છાને સાકાર કરવામાં સંપૂર્ણ સાથ આપશે. આ કોઈ સામાન્ય કક્ષાનું પુસ્તક નથી, એને વાંચતા જ તમને થશે કે અનલિમિટેડ Power પુસ્તકને મેં આજદિન સુધી કેમ વાંચ્યું નથી? આ પુસ્તક દ્વારા તમને વિશ્વાસ બેસશે કે કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી તમારા માટે શક્ય છે. આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર અનલિમિટેડ Power દ્વારા તમે તમારા ફેમિલી અને બિઝનેસ માટેનાં નક્કી કરેલાં goals પૂરાં કરી શકશો, તમારા માઇન્ડમાં રહેલાં ભય, ડર કે સંતાપને જડમૂળથી ઉખાડીને ફેંકી શકશો, તમને સફળતાથી દૂર રાખતી 7 ગેરસમજોને ઓળખી શકશો, તમારી અંદર રહેલી Positive શક્તિઓને વધુ સારા માર્ગે વાળી શકશો, તમારા ફેમિલી મૅમ્બર્સ કે ફ્રૅન્ડ સર્કલમાં તમે ઉત્સાહનું નવું વાતાવરણ પૂરું પાડી શકશો, તમે Laser sharp Focusથી તમારાં કામને બેંચમાર્ક બનાવી શકશો, લોકો સાથે સરળતાથી Connect થઈને લાંબાગાળાના લાભદાયક સંબંધો વિકસાવી શકશો. આજે જ આ પુસ્તક વાંચવાનું શરૂ કરો અને તમારી Capacity અનેકગણી વધારો.

SKU: 9789351227946 Categories: ,
Weight 0.35 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Unlimited Power”

Additional Details

ISBN: 9789351227946

Month & Year: August 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 424

Weight: 0.35 kg

ઍન્થની રોબિન્સે પોતાની અડધા કરતાં વધારે જિંદગી લોકોની વ્યક્તિગત પ્રતિભાને બહાર લાવીને તેને વિકસાવવામાં ખર્ચી કાઢી છે. તેઓ અમેરિકામાં Science of Peak Performance વિષયના નિષ્ણાત… Read More

Additional Details

ISBN: 9789351227946

Month & Year: August 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 424

Weight: 0.35 kg