ગેરસમજના ગોરંભાયેલા વંટોળમાં અટવાતી પ્રેમકથા
- નાયિકા વૈદેહીને પોતાની મૈત્રીની શુદ્ધતા અને પવિત્રતા સાબિત કરવા માટે કયા સંજોગોમાં અગ્નિપરીક્ષા આપવાની વેળા આવી?
- શું બે મિત્રો વચ્ચે થયેલી ગેરસમજની નહીં દેખાતી સૂક્ષ્મ આગ મૈત્રીના મોગરાને મૂરઝાવી નાખશે?
- જિંદગીને એક ચોક્કસ મંજિલ પર પહોંચાડવા માટે કથાનાયિકા વૈદેહીના જીવનરાહમાં તારણહાર બનીને કોણ આવ્યું?
- એ તારણહાર વ્યક્તિ સાથે પણ સર્જાતી ગેરસમજને વૈદેહી કેમ રોકી ન શકી?
- તો બીજી બાજુ, કયા પ્રકારના બદલાની આગમાં જેસિકા સપડાઈ ગઈ છે?
મૈત્રી અને સંબંધોમાં ફેલાયેલી ગેરસમજના ઝંઝાવાતમાં
અટવાતાં યુવાદિલોની દિલધડક આ કથા તમને એકબેઠકે
વાંચવા માટે મજબૂર કરી દેશે એની પૂરી ખાતરી છે.
Be the first to review “Agnipariksha”
You must be logged in to post a review.