
દ્રવિડી ચળવળના પિતા મનાયેલા ઈ. વી. રામાસામી ઉર્ફે પેરિયાર એ સ્વપ્નશીલ, બુદ્ધિનિષ્ઠ, નાસ્તિક, કર્મશીલ, સમાજસુધારક, લેખક અને રાજકારણના વડીલ મનાયા છે. લગભગ સાઠ વર્ષની તેમની રસપ્રદ રાજકીય મુસાફરીમાં પેરિયારે અનેક રંગ ધારણ કર્યા. એમને ચાહનારા પણ ઘણા હતા અને ધિક્કારનારા પણ ઓછા ન હતા. જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન અને સ્ત્રીઓનો ઉદ્ધાર એમનાં... read more
બાળકોની સ્કૂલ પિકનિકની બસને ભયંકર અકસ્માતના ખબર મળતાં જ રત્ના ભાંગી પડી. નિશા અને ગૌરી સાથે કાર દોડાવી અને પુના ઘાટ પર પહોંચી ગઈ. બહુ ખરાબ અકસ્માત હતો. માતાપિતાનાં આક્રંદથી પહાડ પણ ધ્રૂજી ઊઠ્યો હતો. અર્જુન ઘવાયો હતો, પણ ટ્રીટમેન્ટ પછી ઍમ્બ્યુલન્સમાં રત્ના દીકરાને ઘરે લાવી. પતિ અમેરિકાથી કૉન્ફરન્સ પડતી... read more
જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા
ઇલોન મસ્ક – આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaceX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ... read more
શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથી મેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન. શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય... read more
















