Dhabkar
₹200.00પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે. * * * પુસ્તકો ન વાંચવાને કારણે આપણે વાંચન થકી બુદ્ધ થવાના બદલે... read more
Category: Articles
Jaltirth
₹275.00કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની... read more
Category: Novel
Orataa
₹275.00એક યુવાન અને સ્વરૂપવાન એવી વિધવા સ્ત્રીની આ કથા છે. જીવતરને અવગણી ઘર અને વાડીને લીલી રાખવાના તેના ઓરતાની આ કથા છે. હજુ તો જીવતરનાં જળમાં છબછબિયાં શરૂ કર્યાં અને સંસારનું સુખ માણવા મળે એ પહેલાં જ તેના પતિનું મૃત્યુ થાય છે. બીજી બાજુ આધેડ વિધૂર સસરાને – સૂરજને શરમાવે... read more
Category: Latest
Category: Novel
Safar
₹275.00એક નવા પ્રદેશ અને પરિસ્થિતિ વચ્ચે અસ્તિત્વ માટે જીવતી, ઝંઝાવાત સામે ઝઝૂમતી, યુવાન અને છતાં નિરાધાર એવી સ્ત્રીની આ કથા છે.|| પ્રિયજન પોતાના લીધે જેલમાં ગયો છે. આજીવન કેદ થવામાં છે. છૂટે તો પણ જાનનું જોખમ છે. પોતે સોશિયલ મીડિયાના કારણે બદનામ થઈ ચૂકી છે... એક નવી જિંદગી જીવવા, એક... read more
Category: Novel
Surrogate
₹199.00ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more
Category: Novel
























