Agatha Christie
14 Books / Date of Birth:- 15-09-1890 / Date of Death:- 12-01-1976
‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે. વિશ્વના ઈતિહાસમાં તેઓ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો અંગ્રેજી અને અન્ય ભાષામાં સૌથી વધુ સંખ્યામાં પ્રકાશિત થયાં છે. ફક્ત બાઇબલ અને શેક્સપિયરના પુસ્તકોનું વેચાણ આ સંખ્યાથી વધારે છે. તેમણે 80 ઉપરાંત પુસ્તકો અને 19 નાટકોનું સર્જન કર્યું છે. રહસ્યકથાઓના લોકપ્રિય ડિટેક્ટિવ શેરલોક હોમ્સ જેવાં જ બે વિશિષ્ટ પાત્રો, હરક્યુલ પોઈરો અને મિસ માર્પલનું સર્જન અગાથા ક્રિસ્ટીએ કર્યું છે. વિશ્વભરના કરોડો વાચકોને ઘેલા કરનારી તેમની સસ્પેન્સ અને થ્રિલર કથાઓના અધિકૃત ગુજરાતી વર્ઝન સૌ પ્રથમવાર તમારા માટે અમે રજૂ કરી રહ્યા છીએ.
Social Links:-

Showing all 14 results

  • 5 Little Pigs

    299.00

    ચિત્રકાર અમાયસની ક્રૂર હત્યા કરવામાં આવે છે અને તેના માટે દોષિત ઠરાવાય છે તેની સરળ અને સુંદર પત્ની કૅરોલિનને. સોળ વર્ષ બાદ તેમની યુવાન દીકરી કાર્લા પેલા હત્યારાને બેનકાબ કરીને પોતાની માતાને નિર્દોષ સાબિત કરવાનું બીડું ઝડપે છે, અને તે માટે વિશ્વપ્રસિદ્ધ જાસુસ હરક્યુલ પોઈરોની મદદ લે છે. એ હત્યાને... read more

    Category: Novel
    Add to cart
  • Dark Secrets

    250.00

    ઇંગ્લૅન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોર્પની કરપીણ હત્યા થાય છે. એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જ્હૉન અને લોરેન્સ, જ્હૉનની પત્ની મૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એવ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા... read more

    Category: 2023
    Category: Fiction
    Category: July 2023
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Dead Game

    225.00

    બીજા વિશ્વયુદ્ધના અંત સમયે, ઇજિપ્તના કૅરો શહેરમાં, ચાર્લ્સ હેવર્ડ અને સ્માર્ટ, સુંદર અને સફળ એવી સોફિયા લિયોનાઇડ્સ એકબીજાંના પ્રેમમાં પડે છે. યુદ્ધ સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી મળીને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. હેવર્ડ ઘરે પહોંચતાં જ ‘ધ ટાઇમ્સ’માં સમાચાર વાંચે છે કે, શ્રીમંત ઉદ્યોગપતિ એરિસ્ટાઇડ લિયોનાઇડ્સની 85 વર્ષની વયે... read more

    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Death On The Nile

    295.00

    Death ઑન ધ નાઇલ અગાથા ક્રિસ્ટી `ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો... read more

    Category: Novel
    Add to cart
  • Eye Witness

    249.00

    મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે.   …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે.   કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more

    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • The Blood Game

    199.00

    મિસ માર્પલ લંડનની જાજરમાન – બર્ટ્રામ્સ હોટલમાં રજા વિતાવવા પહોંચે છે. હોટલનાં મહેમાનોમાં અનેક નોંધપાત્ર લોકો હોય છે. તેની મિત્ર લેડી સેલિના હેઝી, પ્રખ્યાત મહિલા સાહસિક બૅસ સેજવિક; તેની પુત્રી, ઍલ્વિરા બ્લૅક; ઍલ્વિરાના કાનૂની વાલી કર્નલ લુસકોમ્બ; પાદરી કેનન પેનીફાધર અને રેસિંગ કાર-ડ્રાઇવર લેડી સ્લોસ મેલિનોવ્સ્કી. હોટલના મૅનેજર માઇકલ ગૉરમૅનને... read more

    By Agatha Christie
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • The Body In The Library

    160.00

    હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલના ઘરની લાઇબ્રેરીમાંથી મળી આવે છે. બીજી તરફ ગામથી દૂર એક સૂમસામ ખીણમાં બળીને કોલસો થઇ ગયેલી બીજી એક યુવાન છોકરીની લાશ પણ મળી આવે છે. શું આ બંને ઘટનાઓને જોડતી કોઈ લિન્ક હતી? રિટાયર્ડ આર્મી કર્નલ, એનો તોછડો પડોશી,... read more

    Category: Banner 3
    Category: Novel
    Add to cart
  • The Serial Killer (Gujarati Edition)

    225.00

    જાણીતા ડિટેક્ટિવ હર્ક્યુલ પોઇરોને એક રહસ્યમય પત્ર મળે છે, જેમાં નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે… અને પછી શરૂ થાય છે, પત્રમાં જણાવેલ ભેદી મૂળાક્ષરોના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો… એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેક્ષહિલ બીચ ઉપર ફ્લર્ટી વેઇટ્રેસ એલિઝાબેથ ‘બેટી’ બર્નાર્ડની હત્યા... read more

    By Agatha Christie
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • The Silent Voice

    325.00

    જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા... read more

    Category: 2023
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart
  • Murder Is Announced

    275.00

    A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ અગાથા ક્રિસ્ટી `જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું... read more

    Category: Novel
    Add to cart
  • Who Is The Killer?

    275.00

    રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની... read more

    Category: Novel
    Add to cart