સાંઈબાબા - ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર સાંઈબાબા કોણ હતા? એ ક્યાંથી આવેલા? શું હતો એમનો સંદેશ? એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા? કોણ હતા એમના અંતેવાસી અને અનુયાયી? એ બાબા તરફ કેવી રીતે આકર્ષાયેલા? દેશમાં ખૂણે ખૂણે બાબાના લાખો ભક્તજનો ફેલાયેલા છે. બાબાની લીલાઓ વિશે એમનું શું મંતવ્ય... read more
ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની... read more
તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઈ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય? આ વ્યક્તિ... read more
આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી... read more








