યુવાનીના ઉંબરે આવીને ઊભેલાં બે પ્રેમીપંખીડાંને જ્યારે વિયોગનો સામનો કરવો પડે ત્યારે મનહૃદયમાં કેવો અજંપો સર્જાય! તેમાં પણ જેની સાથે પ્રણયનું તારામૈત્રક સર્જાયું હોય અને સાત જનમના સંબંધના વાયદાઓ અપાયા હોય તે જ વ્યક્તિ પોતાના પતિના મિત્ર તરીકે સામે આવીને ઊભી રહે ત્યારે હૃદયમાં ઊઠતા વંટોળ અને મનના સૂકાભઠ રણમાં... read more












