‘મહાનલ’ વિવિધ કથાઓનો એક ધગધગતો સંગ્રહ છે, જેમાં દરેક વાર્તા પોતાનો અલગ તાપ, અલગ અંધકાર અને અલગ ઉજાસ લઈને આવે છે. આ પુસ્તક કોઈ એક ભાવમાં બંધાતું નથી. અહીં કોઈ કથા જ્યોત જેવી ઝળહળે છે, તો કોઈ ધીમે ધીમે દઝાડતી રહે છે. કેટલીક વાર્તાઓ માનવીના મનના ગુપ્ત દરવાજા ખોલે છે,... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પહેલાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં લોકો... કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોધાય, તોય એમનાં મૂળ શોધવાનો... read more
જૂલે વર્નની જ આ ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છું. પહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું જ આ પરિણામ છે. જૂલે વર્નની આ નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ જ ગમેલી. ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છે, અને તેની શક્તિને મૂંઝવી નાખે... read more
In this combo, get all the books of Krushnavtar as Krushnavtar Part-1 (Khand 1-2) : Krushnavtar Part-2 (Khand 3-4) : Krushnavtar Part-3 (Khand 5-6-7-8)






