અંગ્રેજીમાં સરળ વાતચીત English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં... read more
અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. જે પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષજાતને સ્વર્ગની સફર કરાવે છે. આ કથા કાલ્પનિક હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું... read more
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more
જો જીત તમારું અંતિમ લક્ષ્ય હોય તો, આ પુસ્તક તમારી માટે જ છે. દરરોજ, દરેક ક્ષેત્રમાં, દરેક બાબતોમાં સતત જીતવા માટે તમારે શું જોઈએ? POWER…! તો, એ POWER મેળવવા માટે, માનવઇતિહાસનાં 3,000 વર્ષના અનુભવમાંથી તૈયાર કરાયેલા 48 અમૂલ્ય નિયમો અહીં મૂક્યા છે, જે તેમને Powerful બનાવશે. આ Global Bestseller પુસ્તક... read more
ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more











